HomeGujaratCentral Gujaratબોલીવુડ બાદ ઢોલીવુડમાં કોરોનાાની એન્ટ્રી, આ અભિનેતા થયા સંક્રમિત

બોલીવુડ બાદ ઢોલીવુડમાં કોરોનાાની એન્ટ્રી, આ અભિનેતા થયા સંક્રમિત

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે બોલીવુડ ઢોલીવુડમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. ગુજરાતી સીનેમાના અભિનેતા હેમાંગ દવેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ અંગે તેમણે સોશયલ મીડિયામાં માહિતી આપી છે.

ગુજરાતી સીનેમાના અભિનેતા હેમાંગ દવેએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માહિતી આપતા લખ્યું છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવેલા લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવવો. તેમજ કોરોનાના નિયમોનું પાલન કરશો. અભિનેતા હેમાંગ દવેએ ધન ધતુડી પતુડી, બે યાર, થઈ જશે, બસ એક ચાન્સ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW