HomeGujaratNorth GujaratCCTV કેમેરાથી પોતાની પ્રાઈવેસીનું હનન અંગે આવાજ ઉપાડનાર એક વિધવા મહિલા પર...

CCTV કેમેરાથી પોતાની પ્રાઈવેસીનું હનન અંગે આવાજ ઉપાડનાર એક વિધવા મહિલા પર હુમલો

અમદાવાદ, સોમવાર

  એક વિધવા સાયરાબેન જુલેશ સતવારા જે એક પુત્રી સાથે અમદવાદના કેન્ટોનમેન્ટ વિસ્તાર મા બંગલા નં 12 માં રહે છે. જ્યારે અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ ના ભૂતપૂર્વ મેમ્બર સુનીલ રામચંદ્ર સોનવાને એ તેઓ ની જાસૂસી કરવા તેઓના ધર ના સામે CCTV camera લગાવી દીધેલું જ્યારે સાયરા બેન ની કેમેરા પર નજર પડેલ ત્યારે તેઓ એ સુનીલ સોનવણે રજૂઆત કરવા ગયેલા કે તમારીદ્વારા લગાવવા મા આવેલ કેમેરા ના કારણે તેઓની તથા તેઓની પુત્રી ની પ્રાઈવેસી નું હનન થાય છે.

  જે તે સમય અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ ના ભૂતપૂર્વ મેમ્બર સુનીલ રામચંદ્ર સોનવાને ના પુત્ર જયદીપ સુનીલ સોનવાને ઉશ્કેરાઈ જતા વિધવા સ્ત્રી સાયરા બેન સતવારા નેં અપશબ્દ બોલવા લાગેલ અને એક દંડો લઈ વિધવા બિન ને ખબા ના ભાગે તેમજ બયદા ના ભાગે તેમજ કમર ના ભાગે તેમજ હાથ ના ભાગે દંડા થી ગરડા પાટા નું માર મારવા મા આવેલ હતું. ત્યાર પછી સાયરા બેન બેભાન થઇ ગયેલ હોવા થી તેમની પુત્રી એ 108 ઉપર call કરી એમ્બ્યુલન્સ મારફતે સાયરા બેન ને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ માં દાખલ કરયા છે. જે અંગે શાહીબાગ પોલીસ સ્ટેશન એ આરોપી જયદીપ સુનીલ સોનવાને ઉપર ખાલી આઇપીસી ની કલમ 323 તથા 294 હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW