HomeGujaratધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લાની 7 સરકારી,13 ગ્રાન્ટેડ નું 100 ટકા...

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લાની 7 સરકારી,13 ગ્રાન્ટેડ નું 100 ટકા પરિણામ

મોરબી જિલ્લામાં છેલ્લ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રમાં જબરી સફળતા મળી છે ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12 ના પરિણામ રાજ્યના મોટા જિલ્લા અને મહાનગરને પણ ટક્કર આપી રહ્યા છે અને તેમાં તમામ તાલુકાની ખાનગી શાળાની સાથે સરકારી અને ગ્રાન્ટેડ શાળા પણ સામેલ છે છેલ્લા વર્ષોમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં 100 ટકા પરિણામ મેળવનારી શાળા વહી છે આ વર્ષે  મોરબી જિલ્લાની કુલ સાત સરકારી શાળા નું 100% પરિણામ આવ્યું છે તો 13 ગ્રાન્ટેડ શાળાઓનું પરિણામ 100 આવ્યું છે.

મોરબી જિલ્લામાં ખાનગી અને શાળાઓની સાથે ખાનગી શાળાઓના પરિણામમાં પણ હવે સુધારો આવી રહ્યો છે મોરબી જિલ્લાની સાત સરકારી શાળાઓ જેમાં મોટી બરારની મોડેલ સ્કૂલ હળવદ તાલુકાના મયુરનગર ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા આમરણની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બગથડાની ઉચ્ચતર માધ્યમિક શાળા રણમલપુર ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મેરુપરનીઆર એમ એસ એ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મ તેમજ કડીયાણા ની આર એમ એસ એ સરકારી માધ્યમિક શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે ટંકારાની ઓર્પેટ કન્યા વિદ્યાલય મોરબીની ડીજે પટેલ કન્યા છાત્રાલય વાંકાનેરની સહયોગ વિદ્યાલય તેમજ મોહમ્મદ લોકશાળા વિદ્યાલય મહર્ષિ દયાનંદ વિદ્યાલય સરસ્વતી ભગવતી વિદ્યાલય દોશી હાઇસ્કુલ,હળવદની મહાત્મા ગાંધી યુબી એમ એન્ડ યુ એમ વિદ્યાલય ઉમા કન્યા વિદ્યાલય વાંકાનેર ની એલકે સંઘવી વિદ્યાલય માળીયા ની ઉત્તર બુનિયાદી વિદ્યાલય મોરબીની સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય સ્કુલ વળી કુલ 13 વિદ્યાર્થીઓ લઈ ઉપરાંત 29 ખાનગી વિદ્યાલયોનું પણ પરિણામ સો ટકા રહ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW