HomeGujaratમોરબીના જાંબુડિયા ગામે જાહેરમાં તીનપત્તી રમતા 3 શખ્સો ઝડપાયા: ₹14,700ની રોકડ જપ્ત

મોરબીના જાંબુડિયા ગામે જાહેરમાં તીનપત્તી રમતા 3 શખ્સો ઝડપાયા: ₹14,700ની રોકડ જપ્ત

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમતા કેટલાક શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી તરીકે નિલેશ દિનેશભાઈ મજેઠીયા (રહે. સો ઓરડી), કેતન મુકેશભાઈ સિરોહિયા (રહે. જાંબુડિયા) અને અજય માણેકલાલ ત્રિવેદી (રહે. જૂના હાઉસિંગ બોર્ડ પાછળ, મોરબી) ને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી કુલ રૂપિયા 14,700 ની રોકડ રકમ મળી આવી હતી. પોલીસે તીનપત્તી રમતા આ ત્રણેય વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW