HomeGujaratઅંતે મોરબી મનપા ચૂંટણી માટે મોડી રાત્રે ભાજપના 52 સદસ્યો નું લિસ્ટ...

અંતે મોરબી મનપા ચૂંટણી માટે મોડી રાત્રે ભાજપના 52 સદસ્યો નું લિસ્ટ જાહેર

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાતા રાજકીય પક્ષો વચ્ચે પ્રથમ વખત કોર્પોરેટર બનવા માટે રીતસર ની હોડ જામી હતી પૂર્વ કાઉન્સિલરો થી લઇ જિલ્લા પંચાયતના હોદ્દેદારો દ્વારા પણ મહાનગરપાલિકા ની ચૂંટણી લડવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હતું ભાજપના વિવિધ જૂથ તેમજ આરએસએસ ના કાર્યકર સહિતનો વચ્ચે ભાજપમાં ટિકિટ લેવા માટે ગાંધીનગર સુધી લોડિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે મોરબી મહાનગરપાલિકાની ભાજપમાંથી ઉમેદવારો અંગેની યાદી લાંબા સમયથી અટકી પડી હતી જોકે મોડી રાત્રે મોટા ભાગનો પેચ ઉકેલાઈ ગયો હતો અને પ્રદેશમાંથી 52 લોકોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી આ યાદીમાં મોટાભાગના નામ નવા છે ખાસ કરીને આ યાદીમાં યુવાનોને વધુ તક આપવામાં આવી હોય તેવી સ્થિતિ બની છે. આ ઉપરાંત નો રિપીટ થિયરી અને 60 વર્ષથી ઉપરના તેમજ અગાઉ ત્રણથી વધુ વખત ચૂંટણી લડેલા ઉમેદવારોને પણ કાપવામાં આવ્યા હોય તેઓ હાલ પ્રાથમિક તારણ મુજબ લાગી રહ્યું છે. જોકે જે લોકોને ટિકિટ કપાય છે તેમાંથી કેટલાક પૂર્વ કાઉન્સિલર તેમની પત્ની કે મહિલા કાઉન્સિલર દ્વારા તેમના પતિની ટિકિટ મેળવવામાં સફળ થયા છે.અને કેટલાક સંજોગોમાં સંતાનોને ટિકિટ અપાવવામાં નેતાઓ સફળ રહ્યા હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે આ ઉપરાંત જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્યો પણ તેમની ટિકિટ મેળવવામાં સફળ થયા છે

વોર્ડ 1

વીણાબેન માવજીભાઈ કનજારિયા

રમાબેન પરેશભાઈ રૂપાલા

જયંતીભાઈ દામજીભાઈ પડસુંબીયા

જયદીપ પ્રશાંતભાઈ મહેતા

વોર્ડ2

સીતાબેન પરબતભાઈ હુમ્બલ

આરતીબેન અમિતભાઈ ઝિંઝવાડીયા

મનસુખભાઈ મૂળજીભાઈ સારેસા

જયેશભાઈ મહેશભાઈ અગે ચણીયા

વોર્ડ ત્રણ….

અર્પિતાબા પુષ્પરાજ સિંહ જાડેજા

રમાબેન કેતનભાઇ બોપલિયા

ભૂપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા

જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલા

વોર્ડ ચાર..

અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડીયા

પુનમબેન જીતેન્દ્રભાઈ અગે ચણીયા

ગૌતમ ભાવેશભાઈ પરમાર વિવેક રમેશભાઈ ગોલતર

, વોર્ડ 5…….

5 મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ મનુબેન રમેશભાઈ શિયાળ ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા

મેઘરાજ સિંહ મહિપતસિંહ ઝાલા

વોર્ડ 6…….

ક્રિષ્નાબેન ઓમ પ્રકાશ પરમાર

પુષ્પાબેન જીગર વાળા

કેયુર નરેન્દ્રભાઈ પંડ્યા

ચિરાગભાઈ હસમુખભાઈ રાણપરા

વોર્ડ સાત……..

જલ્પાબેન ડાયાલાલ સોનગરા

મમતાબેન ધીરેન્દ્ર ભાઈ ઠાકર

જયેશભાઈ વસંત રાય દેસાઈ

ભાવિન ગિરીશ ઘેલાણી

વોર્ડ આઠ …….

જ્યોત્સનાબેન સવજીભાઈ ભીમાણી

કુંદનબેન શૈલેષભાઈ માકાસણા

ઉત્તમ મહેશભાઈ સુરાણી

મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી

વોર્ડ 9………………… ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા

નુતનબેન હરસુખભાઈ વિડજા

હિરેનભાઈ પરબતભાઈ કરોતરા

નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા

વોટ 10

અલ્પાબેન રોહિતભાઈ કંજારીયા

સોનલબેન પ્રફુલભાઈ બાવ રવા

ગણેશ નાનજીભાઈ ડાભી

ભાવેશ અરજણભાઈ કંઝારિયા

વોર્ડ 11 ભારતીબેન ચુનીલાલ પરમાર

નિરૂપાબેન શૈલેષભાઈ કાલરીયા

રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા

ગોપાલભાઈ વસતાભાઈ કાસુન્દ્રા

વોર્ડ 12

શીતલબેન સાગરભાઇ વધાળીયા

મેઘા દિપકભાઈ પોપટ

બ્રિજેશ આપાભાઈ કુંભારવડિયા

રૂષભભાઈ નારણભાઈ કૈલા

વોર્ડ 13 ગીતાબેન મનોજભાઈ સોલંકી

જશવંતીબેન પ્રવીણભાઈ સોનગરા

ભાવિક ભરતભાઈ જારીયા

રાજેશ કાનજીભાઈ ડાભી

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW