HomeGujaratકોંગ્રેસે મોરબી મનપાના 23 ઉમેદવારોના નામ કર્યા જાહેર, અન્ય દાવેદારો માટે...

કોંગ્રેસે મોરબી મનપાના 23 ઉમેદવારોના નામ કર્યા જાહેર, અન્ય દાવેદારો માટે વોચ એન્ડ વેઇટની સ્થિતિ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય પક્ષમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે મોટા ભાગના પક્ષમાં ઉમેદવારી કરવા માંગતા કાર્યકરોની સેન્સ પ્રકિયા પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારોના નામ જાહેર થવા લાગ્યા છે ત્યારે મોરબી મહાનગરપાલિકા ચૂંટણી માટે પણ ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં ઉમેદવારી કરવા કાર્યકરો માં ઉત્સાહ જોવા મળી રહ્યા છે સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી શરુ થવાની છે ત્યારે હવે પક્ષ દ્વારા કાર્યકરોને સત્તાવાર ઉમેદવારી કરવા મેન્ડેટ આપવામાં આવી રહી છે ત

મોરબી મહાનગર પાલિકા માટે કોંગ્રેસના 23 ઉમેદવારો ના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોને ક્યાં વોર્ડ માં ટીકીટ આપવામાં આવી તે જોઈએ

. મોરબી મહાનગરપાલિકા

વોર્ડ નં. ૧

કૈલાશબેન સાકાભાઈ વેરાણા

દિનેશભાઈ કલાભાઈ શેરસિયા (કારૂભાઈ)

વોર્ડ નં. ૨

જુમાભાઈ સુમરા

વોર્ડ નં. ૩

ડૉ. પ્રવિણકુમાર મનસુખભાઈ વઘાસિયા

વોર્ડ નં. ૫

પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા

અમિતભાઈ મનુભાઈ ભોજવિયા

વિજયાબેન અમરશીભાઈ મકવાણા

વોર્ડ નં. ૬

દમયંતિબેન નિરેજની

કલ્પેશભાઈ રાજેશભાઈ સેતા

વોર્ડ નં. ૭

ટાંક હિરલબેન તેજશભાઈ

વોર્ડ નં. ૮

મીનાક્ષીબેન મનહરભાઈ પટેલ

હાજીભાઈ અકબરભાઈ કોરડીયા

બલવંતભાઈ ચતુરભાઈ ઘુમલીયા

વોર્ડ નં. ૯

જયેશભાઈ શાંતિલાલ કાલરીયા

જ્યોત્સનાબેન જિતેન્દ્રભાઈ જાલરીયા

વોર્ડ નં. ૧૦

ભાવિનભાઈ વાલમજીભાઈ ફેફર

પરમાર દિપકભાઈ અરજણભાઈ

| વોર્ડ નં. ૧૧ |

વંદનાબેન કરણભાઈ કાસુન્દ્રા |

વોર્ડ નં. ૧૨ |

જગદીશભાઈ રમેશભાઈ સોનાગ્રા |

| વોર્ડ નં. ૧૩ |

ટવીકંલ સી. મકવાણા

કંચનબેન રતિલાલ જાદવ |

વિનોદભાઈ નકુમ |

ઈમરાનભાઈ સોલંકી |

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW