HomeGujaratમોરબી જિલ્લા પંચાયતની ચૂંટાયેલી બોડીની ટર્મ પૂર્ણ, જિલ્લા કલેકટરને વહીવટદાર તરીકે...

મોરબી જિલ્લા પંચાયતની ચૂંટાયેલી બોડીની ટર્મ પૂર્ણ, જિલ્લા કલેકટરને વહીવટદાર તરીકે મુકાયા

રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આજથી ચૂંટાયેલી બોડી નું વિસર્જન થતા રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરાય છે જેમાં મોરબી જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકે મોરબી જિલ્લાના કલેક્ટર કિરણ ઝવેરી ની નિમણુક કરાવી છે જ્યારે વિવિધ તાલુકા પંચાયતની વાત કરીએ તો મોરબી તાલુકા પંચાયત અને ટંકારા તાલુકા પંચાયત ના વહીવટદાર તરીકે મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, હળવદ અને માળીયા મીયાણા તાલુકા પંચાયતના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા જ્યારે વાંકાનેર તાલુકા પંચાયત ના વહીવટદાર તરીકે વાંકાનેર પ્રાંત અધિકારી વી ડી સાકરિયા ની નિમણૂક કરવામાં આવી છે.

વાંકાનેર નગર પાલિકા ના વહીવટદાર તરીકે પણ વાંકાનેર પ્રાંત અધિકારી વી ડી સાકરિયા ની નિમણૂંક કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW