HomeGujaratમોરબી જિલ્લા પંચાયતના સીમાંકન નો આખરી આદેશ જાહેર,2 અનુ.જાતિ 1 અનુ.આદિજાતિ, 6...

મોરબી જિલ્લા પંચાયતના સીમાંકન નો આખરી આદેશ જાહેર,2 અનુ.જાતિ 1 અનુ.આદિજાતિ, 6 બેઠકો ઓબીસી માટે અનામત

મોરબી સહિત રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પંચાયતોની બેઠકને લઇ રોટેશન જાહેર કરવામાં આવ્યા છે જે અંગેનું અગાઉ સૂચિત સીમાંકન જાહેર કરવામાં આવ્યું હતું અને તેમાં વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી આ અરજી ની મુદત બાદ ગઈકાલે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મોરબી જિલ્લા પંચાયત ની મતદાર મંડળોની રચના અંગેનો આખરી આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

આખરી આ દેશમાં જાહેર થયેલ વિગતો મુજબ કુલ 24 બેઠકો ની જિલ્લા પંચાયત રહેશે જેમાં અનુસૂચિત જાતિની સ્ત્રી અને પુરુષને ૧-૧ બેઠક, અનુસૂચિત આદિજાતિ માટે ૧ બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માં સ્ત્રીની ત્રણ બેઠક અને પુરુષની ત્રણ બેઠક આ ઉપરાંત સામાન્ય સ્ત્રી ની આઠ બેઠક જ્યારે બિન અનામતની સાત બેઠકો જાહેર કરવામાં આવી છે.

મતદારમંડળનો નંબર  મતદાર મંડળનું નામ            બેઠકનો પ્રકાર (સ્ત્રી બેઠક સહિત)

૮                    જાંબુડીયા, તા. મોરબી                    અનુસૂચિત જાતિ સ્ત્રી

૧૩                   લજાઇ, તા. ટંકારા                           અનુસૂચિત જાતિ

૧૮                  નેકનામ, તા. ટંકારા                        અનુસૂચિત આદિજાતિ

સામાન્ય ક્રમાંક                મતદાર મંડળનું નામ          બેઠકનો પ્રકાર

૫                            ઢુવા, તા. વાંકાનેર             સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી

૬                            ઘનશ્યામપુર, તા. હળવદ         સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી

૭                            ઘુંટુ, તા. મોરબી                   સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી

૯                            જેતપર, તા. મોરબી                  સા.શૈ.પછાતવર્ગ

૧૦                           ખાખરેચી, માળીયા મીંયાણા            સા.શૈ.પછાતવર્ગ

૧૧                           ખાનપર, તા. મોરબી                     સા.શૈ.પછાતવર્ગ

 

સામાન્ય ક્રમાંક મતદાર મંડળનું નામ  ફાળવવામાં આવેલ બેઠકનો પ્રકાર

૧           આમરણ, તા. મોરબી         સામાન્ય સ્ત્રી

૧૨         કોઠી, તા. વાંકાનેર            સામાન્ય સ્ત્રી

૧૫       મહિકા, તા. વાંકાનેર           સામાન્ય સ્ત્રી

૧૬       માથક, તા. હળવદ             સામાન્ય સ્ત્રી

૧૯      ઓટાળા, તા. ટંકારા            સામાન્ય સ્ત્રી

૨૦     પંચાસિયા, તા. વાંકાનેર          સામાન્ય સ્ત્રી

૨૧     સાપકડા, તા. હળવદ             સામાન્ય સ્ત્રી

૨૨ સરવડ, તા. માળીયા મીંયાણા        સામાન્ય સ્ત્રી

૨  બગથળા, તા. મોરબી                બિનઅનામત સામાન્ય

૩  ચંદ્રપુર, તા. વાંકાનેર                  બિનઅનામત સામાન્ય

૪ ચરાડવા, તા. હળવદ                  બિનઅનામત સામાન્ય

૧૪ લુણસર, તા. વાંકાનેર                 બિનઅનામત સામાન્ય

૧૭ મોટા દહિસરા, તા. માળીયા મીંયાણા બિનઅનામત સામાન્ય

૨૩ ટીકર (રણ), તા. હળવદ              બિનઅનામત સામાન્ય

૨૪ તિથવા, તા. વાંકાનેર                  બિનઅનામત સામાન્ય

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW