ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ માં મહત્વના પ્રશ્ન પત્ર પૂર્ણ થવા આવ્યા છે સોમવારે ધોરણ 10નું સ્ટાન્ડર્ડ ગણિત અને અંગ્રેજી નું પેપર લેવાયું હતું. સ્ટાન્ડર્ડ ગણિતમાં કુલ 459 છાત્રો નોધાયેલ હતા જેમાંથી માત્ર 2 છાત્ર ગેર હાજર રહ્યા હતા જ્યારે 457 છાત્રો ઉપસ્થિત રહી પેપર આપ્યું હતું ટકાવારી મુજબ સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્આયાર્થીઓની 99 ટકા હાજરી રહી હતી ઉપરાંત અંગ્રેજીના પેપરમાં 16 છાત્રો નોધાયા હતા જે તમામ છાત્રોએ પરીક્ષા આપી હતી અને તેમાં હાજરીની ટકાવારી 100 ટકા રહી હતી હાલ પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને આત્યાર સુધીમાં કોઈ ગેર રીતી કે અન્ય ફરિયાદ સામે ન આવતા શિક્ષણ વિભાગ દ્વારા પણ રાહતનો શ્વાસ લીધો હતો
ધોરણ-10ના સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્રમાં 99,અંગ્રેજીમાં 100 ટકા છાત્રો હાજર
RELATED ARTICLES

