HomeGujaratહળવદના રણમલપુર ગામે વીજપોલ બાબતે ખેડૂત પર હુમલો, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

હળવદના રણમલપુર ગામે વીજપોલ બાબતે ખેડૂત પર હુમલો, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

હળવદના રણમલપુર ગામે રહેતા અને ખેતી કરતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડે આરોપી હરજીભાઇ કરમશીભાઇ રબારી, નરેશભાઇ હરજીભાઇ રબારી અને ખોડાભાઇ ગોવિંદભાઇ રબારી રહે. બધા-રણમલપુર તા-હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી પુનાભાઇ સાથે આરોપીઓએ વીજપોલ ઉભો નહી કરવા બાબતે બોલાચાલી ઝગડો કરી પુનાભાઇને જાતી પ્રત્યે હડધુત કરી ગાળો આપી લાકડી વડે મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW