HomeGujaratમોરબીના નવા સાદુળકા ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના નવા સાદુળકા ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના નવા સાદુળકા ગામે હરીપર કેરાળા માર્ગમાં આવેલ શિવલાલ મગનભાઇની વાડીની ઓરડીમાં રહેતા પતલીયા ગમલા રાઠ્વા નામના યુવાને ગઈકાલના રોજ ઓરડીમાં અગમ્ય કારણોસર પોતાની રીતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW