મોરબીની ધર્મ સુષ્ઠી સોસાયટીમાં રહેતા નિકેતભાઇ ત્રીકમજીભાઇ ડાભી નામના યુવાને ગઈકાલના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાક મકાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement