HomeGujaratવાંકાનેરના માટેલ ઢુવા રોડ પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત

વાંકાનેરના માટેલ ઢુવા રોડ પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત

વાંકાનેરના માટેલ ઢુવા રોડ પર GJ-03-BW-8828 નંબરના ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી માટેલ ઢુવા રોડ પર આવેલ અમરધામ મંદીર સામે GJ-03-DL-2952 નંબરના સ્પલેન્ડર બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક મનિષભાઇ વિંઝવાડીયાને માથાના ભાગે, મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક સામે ફરિયાદ નોધવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW