HomeGujaratહળવદમાં યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો

હળવદમાં યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો

હળવદના રાણેકપર રોડ પર આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની વિવેકભાઈ માખનસિંહ બઘેલ નામના યુવકે ઘરેથી પૈસાની માંગણી કરી હતી. પરંતુ પૈસા ન મળતા મનમાં આઘાત અનુભવી યુવકે ગત તા. 07/01/2025ના રોજ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું, જેમાં તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટનાની જાણ હળવદ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુવકના મૃત્યુ અંગે એ.ડી. નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW