HomeGujaratટંકારાના ઘુનડામાં ભટકતું જીવન જીવતા યુવક મોત

ટંકારાના ઘુનડામાં ભટકતું જીવન જીવતા યુવક મોત

ટંકારા તાલુકાના ઘુનડા સ. ગામના સ્મશાન પાસેથી ગઈ કાલે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોએ મૃતદેહ પીએમ માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો  મૃતકની ઓળખ કિશોરભાઈ અલુભાઈ આંકરીયા મૂળ હળવદ તાલુકાના ડુંગરપુર ગામના હોવાનું સામે આવતા પોલીસે તેના પરિજનોને જાણ કરતા તેમના ભાઈ હોસ્પિટલ આવી પહોચ્યા હતા તપાસ દરમિયાન મૃતક રખડતું ભટકતું જીવન જીવતો હોય અને તેના મોત પાછળ કોઈ શંકા  ન હોવાનું જણાવતા અંતે પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે હાલ મૃત્યુ પાછળ હાર્ટ એટેક હોવાની આશંકા સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW