HomeGujaratમાળીયામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક યુવક ઝડપાયો

માળીયામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક યુવક ઝડપાયો

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ માળીયા મીયાણા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમિયાન વાગડીયા ઝાંપા પાસેથી રવિભાઈ ચંદુભાઈ ધામેચા (ઉ.વ.20, રહે. ખાખરેચી) નામનો યુવક 8 નંગ ચાઈનીઝ ફિરકી (કિંમત રૂ. 3200) સાથે પકડાયો હતો. પોલીસ પૂછપરછમાં આ જથ્થો જેતપરના લાલજીભાઈ પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે રવિ અને લાલજી બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW