HomeGujaratટંકારાના નેકનામ નજીક ફેકટરીમાં રહેતા શ્રમિકના 2 વર્ષના બાળક સાથે સુર્ષ્ટિ વિરુદ્ધ...

ટંકારાના નેકનામ નજીક ફેકટરીમાં રહેતા શ્રમિકના 2 વર્ષના બાળક સાથે સુર્ષ્ટિ વિરુદ્ધ કૃત્ય, આરોપી ગણતરીની કલાકમાં ઝડપાયો

ટંકારા પોલીસ મથક વિસ્તારમાં નેકનામ ગામની હદમાં આવેલી એક ફેક્ટરી કામ કરતા મૂળ યુપીના એક શ્રમિક પરિવારનો 2 વર્ષીય બાળક રમી રહ્યો હતો ત્યારે ફેકટરીમાં કામ કરતા મૂળ બિહારના એક 38 વર્ષીય શખ્સની નજર બગડી હતી અને નરાધમે પોતાના દીકરાની ઉમરના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું અધમ કૃત્ય કરી  માનવતા શર્મશાર કરી હતી ઘટનાની જાણ થતા પરિજનો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો બીજી તરફ ઘટનાની ગંભીરતા દાખવી હતી ટંકારા પોલીસ એકશનમાં આવી હતી અને પી આઈ કે એમ છાસિયા અને તેની ટીમ દ્વારા  તાત્કાલિક તપાસ શરુ કરી હતી અને ગણતરીની કલાકમાં આરોપી રામ વિકાસ ગેના શાહ નામના શખ્સને  દબોચી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ હાથ ધરી હતી.

પોલીસે આરોપીની પૂછ પરછ કરતા માહિતી સામે આવી હતી કે આરોપી અને ભોગ બનનાર બાળકના પિતા સાથે કામ બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી અને તે ઝઘડાનો બદલો લેવાનું વિચાર કર્યો હતો દરમિયાન ઘટના વખતે બાળક આરોપીના લેબર ક્વાટર આસપાસ રમતું હોવાથી આરોપીને તેનો બદલો લેવાનો મોકો મળી ગયો હોય તેમ તેના રૂમમાં લઇ જઈ દુષ્કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW