મોરબીના લખધીરપુર રોડ પર આવેલા કજારિયા સિરામિકના લાઈન પોલીસીંગ યુનિટમાં પપીતાબેન કમેશભાઈ ગમાર તેમજ રેખાબેન નામની મહિલા વાળવાનું કામ કરતી હતી તે દરમિયાન કંપનીમાં ટાઈલ્સ ઉપાડવાના
GJ-12-BJ-8688 નંબરના ફોર ક્લીપના ડ્રાઈવરે ફોર ક્લીપ ને ગરફલતભરી રીતે માણસોની જીંદગી
જોખમાય તેવી રીતે ચલાવી પપીતાબેનને આગળથી ઠોકર મારી હતી જે બાદ મહિલા ત્યાં પડી જતા તેઓને માથાના ભાગે તેમજ જમણા હાથે તેમજ જમણા પગે ગંભીર ઈજા તેમજ શરીરે સામાન્ય ઈજા પહોંચાડતા પપીતાબેનનું સમર્પણ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું બનાવ બાદ મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે ની નોધ કરી તપાસ હાથ ધરી હતી

