મોરબી જામનગર સહિત અલગ અલગ શહેરમાં રહેતા નેસડીયા પરિવારનો આગામી 4 જાન્યુઆરીના રોજ તૃતીય સ્નેહ મિલન કાર્યક્રમ પીઠડાઈ ધર્મ શાળા પીઠડ જોડિયા ખાતે યોજાશે
આ સ્નેહ મિલન સમારોહ બપોરે 3:30 વાગ્યે દીપ પ્રાગટ્ય અને વડીલોના સત્કાર થી શરૂ થશે બાદમાં પરિવારના સભ્યો ના વક્તવ્ય અને આભારવિધિ કાર્યકમ 4 થી 5:30 દરમિયાન યોજાશે સાંજે 5:30થી 7 દરમિયાન રાસ ગરબાની અને રમત ગમત નું આયોજન કરવામાં આવ્યું છે સાંજે 7 વાગ્યે સમુહ ભોજન લઈ છુટા પડશે

