HomeGujaratહળવદમાં કેન્સરની બીમારી કંટાળી યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

હળવદમાં કેન્સરની બીમારી કંટાળી યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

હળવદના શીવ બગ્લોઝમાં રહેતા ભાવિકભાઇ નવીનચંદ્ર ચૌહાણ નામના યુવાને કેન્સરની બીમારી હોય જેનાથી કંટાળી જતા પોતાની જાતે ગઈકાલના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW