HomeGujaratમોરબીના ત્રાજપરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત જુગારી ઝડપાયા

મોરબીના ત્રાજપરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત જુગારી ઝડપાયા

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે ત્રાજપર ખારી વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં જાહેરમાં જુગાર શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા, શીતલબેન કાનજીભાઇ પીપળીયા, રંજનબેન અમરશીભાઇ દેગામા, અંજનાબેન હસુભાઇ નિમાવત, નિમુબેન રાજેશભાઇ સનુરા, વનીતાબેન હરેશભાઇ રાઠોડ અને ચંદુભાઇ વીરજીભાઇ દુદકીયાને રોકડ રૂ. 51,200ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW