HomeGujaratમોરબીના સર્કિટ હાઉસ નજીક જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીના સર્કિટ હાઉસ નજીક જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે સર્કિટ હાઉસ નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં તીનપતિનો જુગાર રમતા સલીમભાઇ હાજીભાઇ ખલીફા અને હુસેનભાઇ બચુભાઇ સુમરા નામના બે શખ્સો કુલ રૂ. 1,580ના મુદામાલ સાથે પોલીસે પકડી લઇ તે બને શખ્સો સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW