HomeGujaratવાંકાનેરના રાતીદેવડી ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

વાંકાનેરના રાતીદેવડી ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રાતીદેવરી ગામે રેડ કરી હતી. જ્યાં ગામની સરકારી સ્કુલ પાછળ ખરાવાડમા ખુલ્લા પટમાં તીન પતીનો હારજીતનો જુગાર રમતા અલાઉદીનભાઇ વલીભાઇ માણસીયા, બાવજીભાઇ સીદાભાઇ વોરા, કીશોરભાઇ હેમતભાઇ વોરા, પંકજભાઇ રામક્રૃષ્ણભાઇ કુબાવત અને ભરત નવીનભાઇ વોરાને કુલ રૂ. 5,360ના મુદામાલ સાથે પકડી પાડી તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW