HomeGujaratમાળિયા-મોરબી હાઇવે પર હીટ એન્ડ રન ! નાગડાવાસ પાસે અજાણ્યા વાહને યુવકને...

માળિયા-મોરબી હાઇવે પર હીટ એન્ડ રન ! નાગડાવાસ પાસે અજાણ્યા વાહને યુવકને ઠોકર મારતા મોતને ભેટ્યો

મોરબી તાલુકાના મોરબી માળિયા હાઈવે પર નવા નાગડવાસ (રામપર) ગામના પાટીયા પાસે મુરલીધર ક્રીકેટ ગ્રાઉન્ડ કિસ્મત કાઠીયાવાળી હોટલ પાસે રોડ પર જયેશભાઇ ઉર્ફે જલો પ્રભાભાઇ ઉકાવા અને સની કગથરા નામના બે મિત્રો ચાલીને જતા હતા ત્યારે પાછળથી આવેલા એક અજાણ્યા વાહને ઠોકર મારી હતી જે બાદ બંન્ને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા બનાવમાં સની કગથરાનું મોત નીપજ્યું હતું બનાવ બાદ વાહન ચાલક પોલીસ મથક માં જાણ ન કરતા અંતે યુવકે પોલીસ ફરિયાદ નોધાવી હતી જેના આધારે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW