HomeGujaratવાંકાનેરના કાછીયાગાળા ગામના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો આરોપીની ધરપકડ

વાંકાનેરના કાછીયાગાળા ગામના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો આરોપીની ધરપકડ

વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામમાં આવેલા બુટ ભવાની મંદિરમાં ચોરીની ઘટના બની હતી જેમાં તસ્કરો મંદિરમાં ઘુસી રૂ 40 હજારની કિમતના છતર ની ચોરી કરી ગયાની ફરિયાદ નોધાઇ હતી આ ઘટનામાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરુ કરી હતી જેમાં મંદિર તેમજ આસપાસના પેટ્રોલ પંપ અને ખાનગી જગ્યાના સીસીટીવી તપાસ કરતા તેમાં શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ હતી જેની ઓળખ માટે બાતમીદારો ને સક્રિય કર્યા હતા દરમિયાન પોલીસને આ શંકાસ્પદ શખ્સોની બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને રાજકોટ જિલ્લાના ખારચિયા ગામના જયેશ બાબુ મકવાણાને ઝડપી લીધો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW