HomeGujaratમોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો

મોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રવિભાઈ ભુદરભાઈ પનારા રહે.નળખંભા ગામ, તા.થાન, જી.સુરેન્દ્રનગર વાળાનું પાસા વોરંટ ઈસ્યુ કરેલ હોય જે ઈસમની સત્વરે અટકાયત કરવા માટે એલસીબી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ઈસમને ડીટેઈન કરી લાજપોર મધસ્થ જેલ સુરત ખાતે હવાલે કરેલ છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW