HomeGujaratમોરબીના ગાંધીચોકમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબીના ગાંધીચોકમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે મળેલ બાતમીના આધારે ગાંધીચોકમાં રેડ કરી હતી. જ્યાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા અમીનભાઇ હસનભાઈ ખુરેશી, મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુસાલ, સફી તારમહમદ મોટલાણી અને નરેશ કનૈયાલાલ કીપલાણીને રોકડ રૂ. 6,440ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW