HomeGujaratવાંકાનેરના હસનપર બ્રીજ નજીક ટ્રેક્ટરે બાઈકને હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા

વાંકાનેરના હસનપર બ્રીજ નજીક ટ્રેક્ટરે બાઈકને હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર હસનપર બીજ નીચે સર્વીસ રોડ પર નજીકથી ફરીયાદીના ભાઈ રાહુલભાઇ રમેશભાઇ વાધાણી અને ફરીયાદીના મામાના દીકરા સાહેદ ભરતભાઇ તથા વિજય ઉર્ફે કીશન એમ ત્રણેય જણા મોટર સાયકલ રજી નં GJ-36-AH-4310 વાળુ ચલાવી જતા હતા ત્યારે બનાવ સમયે બનાવવાળી જગ્યાએ એક અજાણ્યા ટ્રેકટર ચાલકે પોતાના હવાલા વાળુ ટ્રેકટર પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી બાઈક સહીત ત્રણેય જણાને હડફેટે લઇ અકસ્માત કરી અજયભાઈના ભાઇને જમણા પગમા ગંભીર ઈજા તથા શરીરે ઈજા કરી મોત નીપજાવી તથા સાહેદો ને શરીરે ગંભીર ઈજા કરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW