HomeGujaratટંકારામાં યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ટંકારામાં યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ટંકારાના મીતાણા ગામે રહેતી તેજલબેન શીવાભાઇ સાડમીયા નામની યુવતીએ ગત તા.18/11/2025ના રોજ મીતાણા ગામેં આવેલ પ્રકાશભાઇ શીવાભાઇ સાડમીયાના રહેણાક મકાનમાં કોઇ કારણસર ઉંદર મારવાની દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW