Saturday, December 6, 2025
HomeGujaratહળવદમાં થયેલ કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ સાત શખ્સોની ધરપકડ

હળવદમાં થયેલ કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ સાત શખ્સોની ધરપકડ

હળવદ પોલીસ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હોય તે દરમિયાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ લોદરીયા રહે. ગામ સુખપર તા.હળવદ, વિજયભાઇ વિભા ભાઇ દેકાવાડીયા, સંજયભાઇ જગાભાઇ દેકાવાડીયા, કરણભાઇ બહાદુરભાઇ પંચાસરા, મુકેશભાઇ પ્રેમજીભાઇ અધારા, ચંદુભાઇ જગાભાઇ વડેચા, વિજયભાઇ ઉર્ફે હિતેશ પ્રેમજીભાઇ અધારા રહે. બધા ગામ દેવપર સુખપર તા.હળવદવાળાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,170SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page