HomeGujaratમોરબી જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે...

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે ગણતરી ફોર્મ વિતરણની કામગીરીની સમીક્ષા માટે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે 65-મોરબી વિધાનસભા મત વિસ્તારના 1.મોરબી શહેરી, 2.માળિયા તથા 3.મોરબી ગ્રામ્ય, 66-ટંકારા વિધાનસભા મત વિસ્તારના 1.ટંકારા ગ્રામ્ય, 2.ટંકારા શહેરી, 3.પડધરી ગ્રામ્ય તેમજ 67-વાંકાનેર વિધાનસભા મત વિસ્તારના 1.રાજકોટ ગ્રામ્ય, 2.રાજકોટ શહેર, 3.વાંકાનેર ગ્રામ્ય અને 4.વાંકાનેર શહેરના વિસ્તારમાંમાં સમાવિષ્ટ મતદાર ભાગની મુલાકાત લીધી હતી અને મતદારોને ફોર્મ ભરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. હતું. Booth Level Officer (BLO)ને મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરવા અને મતદારોને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW