HomeGujaratવાંકાનેર પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને કાર સાથે ઝડપી પાડ્યા

વાંકાનેર પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને કાર સાથે ઝડપી પાડ્યા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ઢુવા ઓવરબ્રિજ નજીકથી GJ-03-EL-1875 નંબરની સેંટ્રો કારમાંથી વિદેશી દારૂની 110 બોટલ કી રૂ. 1,54,000નો જથ્થો અને 2 મોબાઈલ ફોન મળી કુલ રૂ.3,14, 000નો મુદામાલ મળી આવ્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે બે આરોપી વિપુલ પ્રવીણ ચાવડા અને ગજાનંદ ભરત મહતોને પકડી પાડી પૂછપરછ કરતા અન્ય વિનાભાઈનું નામ સામે આવ્યું હતું. પોલીસે બને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW