HomeGujaratમોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ એક ઈસમ તથા એક મહિલાને પાસા એક્ટ હેઠળ...

મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ એક ઈસમ તથા એક મહિલાને પાસા એક્ટ હેઠળ જેલ હવાલે કરાયા

મોરબી જિલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ તથા એક મહીલા વિરૂધ્ધ પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ એક ઇસમ અને એક મહીલાના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય જે અન્વયે તે આરોપીઓની અટકાયત કરવા માટે એલ.સી.બી., મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ સાથે અલગ-અલગ પોલીસ સ્ટાફની ટીમો બનાવી બંને ઇસમોની અટકાયત કરી પાસા એક્ટ તળે ડીટેઈન આરોપી સલીમભાઇ બાબુભાઇ વિકીયાણી રહે. સરાયા ગામ તા.ટંકારાવાળાને મધ્યસ્થ જેલ વડોદરા તથા મનીષાબેન સુરેશભાઇ લક્ષ્મણભાઇ થરેસા રહે.મોરબી વજેપર શેરી નંબર-24 તા.જી. મોરબીવાળાને મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે ધકેલવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW