HomeGujaratમોરબીમાં યુવાન સાથે બાઈક અથડાવી અજાણ્યા શખ્સે છરીની અણીએ રૂ. 85,000ની લુંટ...

મોરબીમાં યુવાન સાથે બાઈક અથડાવી અજાણ્યા શખ્સે છરીની અણીએ રૂ. 85,000ની લુંટ ચલાવી

મોરબીના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા દેવમભાઇ વીકાસભાઇ રીયા નામના યુવાને અજાણ્યા ઇસમ સામે સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી દેવમ ગત તા.08/10/2025ના રોજ આગંડીયામાંથી રૂ. 85,000 લઇને જતો હોય તે દરમિયાન આરોપીએ પાછળથી બાઈક અથડાવી તેને ઇજા થયેલ હોવાનું બહાનું કરી સારવારમાં લઇ જવાનુ કહી આરોપી દેવમને હોસ્પીટલ જવાનુ કહી તેના બાઈકમાં બેસી બંને જતા હોય તે સમયે આરોપીએ દેવમને છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી બળજબરી પુર્વક રૂ. 85,000 પડાવી લીધા હતા. આ બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનાની નોધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW