HomeGujaratવાંકાનેરની રીચ ચોકડી પાસે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

વાંકાનેરની રીચ ચોકડી પાસે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાંકાનેરના રીચ ચોકડીથી વીરપર માટેલ રોડ પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા, બાબુભાઈ ધમાભાઈ સારલા, ઉમેશભાઈ વેલજીભાઈ બાવરવા, વજુભાઈ જોરૂભાઈ સાડમીયા અને રાજુભાઈ લાલજીભાઈ ચૌહાણને કુલ રોકડ 19,050 અને 5 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 27,550ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તે શખ્સો સામે પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW