HomeGujaratમોરબીના વિસીપરા નજીક બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના વિસીપરા નજીક બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, મોરબીના વિસીપરા- અમરેલી રોડ પાસે એક ઇસમ દેશી હાથ બનાવટની બંદુક સાથે આંટાફરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તે સ્થળે પર જઈ ઇસમ ઈબ્રાહીમભાઈ ઉર્ફે ડાડો આદમભાઈ ચનાણીને પકડી લઇ તેની પાસે રહેલ બંદુક કીમત રૂ. 2000વાળી કબ્જે લઇ તે શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW