HomeGujaratમોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ખોવાયેલ 17 મોબાઈલ ફોન પોલીસે શોધી...

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ખોવાયેલ 17 મોબાઈલ ફોન પોલીસે શોધી મૂળ માલિકોને પરત કર્યા

રાજ્ય સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ નામથી એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેમાં ખોવાયેલી ચીજ વસ્તુઓને શોધી તેના મૂળ માલિકોને પરત કરવામાં આવે છે, ત્યારે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે જુદા-જુદા વિસ્તારમાં ખોવાયેલ મોબાઈલ ને CEIRના પોર્ટલની મદદથી બી-ડીવીઝનની ટીમ દ્વારા 17 જેટલા મોબાઈલ શોધી કાઢ્યા હતા. જે અલગ-અલગ સમયે ખોવાયેલ હતા. તેને મૂળ માલિકને પરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેરા તુજકો અર્પણ અંતર્ગત રૂ 3 લાખથી વધુની કિમતના મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW