HomeGujaratવાંકાનેરમાં સ્વચ્છતા અભિયાન અન્વયે નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો

વાંકાનેરમાં સ્વચ્છતા અભિયાન અન્વયે નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો

સરકારના સ્વચ્છતા અભિયાન અન્વયે વાંકાનેર નગરપાલિકા દ્વારા દરેક  વોર્ડમાં એક કલાક એક સાથે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ સભ્ય કેસરીદેવસિંહ ઝાલા, ચીફ ઓફિસર ગિરીશ કુમાર સરૈયા, ઝોનલ મેનેજર તોસિફભાઈ, સિટી મેનેજર તથા નગરપાલિકા સ્ટાફ અને તમામ વોર્ડના સભ્ય તથા પ્રજાજનો દ્વારા શ્રમદાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW