HomeGujaratમોરબીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના વિધ્યુતાનગર સર્કિટ હાઉસ સામે રહેતા શીતલબેન પુનીતભાઈ દેવઇતત નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW