HomeGujaratમોરબીમાં યુવાને ઝેરી દવા પી જીવન ટુકાવ્યું

મોરબીમાં યુવાને ઝેરી દવા પી જીવન ટુકાવ્યું

મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઇ નારાયણભાઇ મિયાત્રા નામના યુવાને ગઈકાલના રોજ કોઇ કારણસર ઝેરી દવા પી જતાં તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW