HomeGujaratવાંકાનેરના ચિત્રાખડા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

વાંકાનેરના ચિત્રાખડા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે વાંકાનેરના ચિત્રાખડા ગામની ખાડા નામે ઓળખાતી સીમમાં આવેલ આરોપી ભગવાનજીભાઈ ઉર્ફે હરેશભાઈ સવશીભાઈ જેજરીયાની વાડીના રહેણાંક મકાનમાં જુગાર રમતા ભગવાનજીભાઈ ઉર્ફે હરેશભાઈ સવશીભાઈ જેજરીયા, ચાપરાજભાઈ કાનભાઈ માલા, રાજેશભાઈ શાંતિદાસ દેસાણી, સુરેશભાઈ કેશુભાઈ સાબરિયા, શામજીભાઈ કાળુભાઈ દેથરીયા અને ઉદયભાઈ સોમલાભાઈ ખાચર નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી રોકડ રૂ. 5,85,500, મોબાઈલ, બાઈક, 1 બોલેરો કાર મળી કુલ રૂ. 13,26,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW