HomeGujaratહળવદમાં વૃદ્ધે કોઈ કારણસર ઝેરી દવા પી આપઘાત કર્યો

હળવદમાં વૃદ્ધે કોઈ કારણસર ઝેરી દવા પી આપઘાત કર્યો

હળવદના ચાડધ્રા ગામેં રહેતા જેસીંગભાઈ નરશીભાઈ રાણેવાડિયા નામના વૃદ્ધે ગત તા.10/09/2025ના રોજ ચાડધ્રા ગામની સીમમાં આવેલ વાડીએ કોઈ કારણસર ખડ મારવાની ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા, જે બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW