HomeGujaratમોરબીના રાણી બાગનું રી ડેવલપમેન્ટ હાથ ધરાશે, કૃત્રિમ તળાવ અને રી પ્લાન્ટેશન...

મોરબીના રાણી બાગનું રી ડેવલપમેન્ટ હાથ ધરાશે, કૃત્રિમ તળાવ અને રી પ્લાન્ટેશન કરાશે

મોરબી મહાનગર પાલિકા ની બ્યુટિફિકેશન શાખા દ્વારા શહેરના વિવિધ ગાર્ડનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હાલ સરદાર બાગની કામગીરી ચાલી રહી છે આ ઉપરાંત કેસરબાગ નું રિનોવેશન કરાયા બાદ વિવિધ  રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રાણી બાગનું રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે, આ પ્રોજેક્ટ નું ઓનલાઇન ટેન્ડર કરવામાં આવ્યું હતું હવે મનપા આ રાણી બાગનું રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાશે, જે અંતર્ગત પ્લાન્ટેશન, તેમજ એક કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવશે.આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરી જેનો માટે એક ફરવા લાયક સ્થળ બનશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW