HomeGujaratવાંકાનેરના લાકડધાર ગામે લેબર ક્વાર્ટરમાં યુવક અને યુવતીનો આપધાત

વાંકાનેરના લાકડધાર ગામે લેબર ક્વાર્ટરમાં યુવક અને યુવતીનો આપધાત

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ ટોરીસ બાથવેરના લેબર કોલોનીમાં રહેતા મમતા અને મહેન્દ્ર બન્નેને ગઈકાલના કોઇ વાતનું મનદુ:ખ થયેલ હોય જેથી પ્રથમ મમતાએ પોતાની જાતેથી ગળાફાંસો ખાઇ લેતા મહેન્દ્રએ મમતાની લાશ નીચે ઉતારી મમતાના મોતનું મનોમન લાગી આવતા મહેન્દ્રએ પોતે પોતાની જાતેથી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW