HomeGujaratમોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક 2.885 કિ.ગ્રા. ના ગાંજા સાથે એક શખ્સની...

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક 2.885 કિ.ગ્રા. ના ગાંજા સાથે એક શખ્સની ધરપકડ

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે મહારાણા પ્રતાપ સર્કલ નજીક રેડ કરી હતી. ત્યાં આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્માના કબ્જા ભોગવટામાં ગે.કા પાસ પરમીટ કે આધાર વગર વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનું વજન 2.885 કિ.ગ્રા જેની કિંમત રૂ. 28,850 અને 1 મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂ. 33,850નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તે શખ્સની ધરપકડ કરી ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW