HomeGujaratમાળિયામાં માથાના દુખાવાના બદલે બીજી દવા પી જનાર પરણીતાનું મોત

માળિયામાં માથાના દુખાવાના બદલે બીજી દવા પી જનાર પરણીતાનું મોત

માળીયા મીયાણા શહેરની માલાણી શહેરમાં પિયરે આવેલી મોસીનબેન ગુલઝારભાઈ માલાણી નામની 20 વર્ષની પરણીતાને માથામાં દુખાવો હોય જેથી ગત તારીખ 11 ના રોજ તેના માતાના ઘરે માથાની ગોળી ને બદલે અન્ય કોઈ દવા ભૂલથી પી જતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન પરણીતાનું મોત થયું હતું મૃતક મોસીનના છ મહિના પૂર્વે જ લગ્ન થયા હોય અને લગ્ન બાદ અચાનક મોત થતા માળિયા મીયાણા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW