HomeGujaratમોરબીમાં તીનપતિનો જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

મોરબીમાં તીનપતિનો જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે રાજપર રોડ પ્રભુનગર સોસાયટીમાં રેડ કરી હતી. જ્યાં રેડ દરમિયાન તીનપતિનો જુગાર રમતા જીતેશભાઇ નાથાભાઈ ઝાલા, વિક્રમભાઈ ભુપતભાઇ રાઠોડ, પ્રકાશભાઈ પ્રતાપભાઈ ચારોલા, જયદીપભાઈ ઉર્ફે બલી મહેશભાઈ ડાંગર અને જગાભાઈ વિરમભાઈ રાઠોડ નામના પાંચ જુગારીઓને પોલીસે રોકડ રૂ. 62,700ના મુદામાલ સાથે ઝડપી લઇ તે જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW