HomeGujaratટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ગોડાઉનની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ગોડાઉનની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ટંકારા તાલુકાના લજાઈ ગામે દરોડો પાડ્યો હતો. લજાઈ ગામ પાછળ જીઆઇડીસીમાં આવેલ ગોડાઉનની ઓરડીમાં જુગાર રમતા હરેશભાઈ છગનભાઈ દલવાડીયા, હરેશભાઈ મગનભાઈ ઉભડીયા, સિદ્ધરાજસિંહ દિલુભા જાડેજા, દિનેશભાઈ કાળુભાઈ ધરોડીયા, હરજીવનભાઈ પીતાંબરભાઈ બરાસરા અને નીલેશભાઈ લક્ષ્મણભાઈ વારેવાડીયાને રોકડ રૂ. 75,200ના મુદામાલ સાથે પોલીસે પકડી લઇ તે તમામ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW