HomeGujaratમોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે ઉપર RJ-19-GD-7648 નંબરના ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી જઈ GJ-36-AG-3230 નંબરના બાઈકને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં બાઈક ચાલક ઈશુભાઈ શ્યામસિંહ યાદવને શરીરે ગંભીર ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી RJ-19-GD-7648 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW