HomeGujaratમોરબીના ટીંબડી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબીના ટીંબડી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

શ્રાવણ માસ આવતા જ ઠેર ઠેર શ્રાવણયો જુગારનો ધમધમાટ હોય છે ત્યારે પોલીસ દ્વારા આવો શ્રાવણયો જુગાર પકડી પાડવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે મોરબીની ટીંબડી ગામેથી આરોપી મહેશભાઈ નાનજીભાઈ પરમારના રહેણાંક મકાનમાં તીનપતિનો જુગાર રમતા મહેશભાઈ નાનજીભાઈ પરમાર, દેવજીભાઈ કાંતિભાઈ પરમાર, સલીમભાઇ ઉસ્માનભાઈ સબાવત, અનિલભાઈ દાનભાઈ વસરા, ધીરજભાઈ હીરજીભાઈ ડાભી અને અમરશીભાઈ ઉર્ફે રમેશભાઈ મગનભાઈ પરમારને પોલીસે કુલ રૂ.- 75,300ના મુદામાલ સાથે ઝડપી લઇ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW